V. T. Choksi Sarvajanik College of Education

       

DEO શ્રી ભગીરથસિંહ પરમારનું 'શિક્ષણમાં AI 'નું મહત્વ’ અંગે વ્યાખ્યાન. 17.3.2026


DEO શ્રી ભગીરથસિંહ પરમારનું 'શિક્ષણમાં AI 'નું મહત્વ’ અંગે વ્યાખ્યાન. 17.3.2026



કૉલેજ - Innovation Club અંતર્ગત તા. 17.3.2026 ના રોજ સુરત જિલ્લાના DEO શ્રી ભગીરથસિંહ પરમારનું 'શિક્ષણમાં AI 'નું મહત્વ’ અંગે વ્યાખ્યાન યોજાઈ ગયું. તેમણે Edutor એપ અંગેની પણ સવિગતે માહિતી આપી, ભાવિ શિક્ષકો એવાં વર્તમાન પ્રશિક્ષણાર્થીઓને  અસરકારક શિક્ષણ માટે  ટેક્નોલોજી કઈ રીતે સહાયક બની શકે એ માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું આયોજન પ્રિ.ડૉ.પત્રલેખા કે.ચાવડાએ કર્યું હતું.