V. T. Choksi Sarvajanik College of Education

       

Campus Placement. 10.03.2026


Campus Placement. 10.03.2026



વી. ટી. ચોક્સી સાર્વજનિક કોલેજ ઑફ એજ્યુકેશન સુરતમાં તારીખ 10-03-2 026ના રોજ KCG, અમદાવાદ આયોજિત 'Campus placement' અંતર્ગત Campus Interview નું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં સુરતની જુદી જુદી શાળાઓ- જેમ કે, મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલ, અંકુર વિદ્યા વિહાર-વરાછા,  ઉદ્યોગ ભારતી વિદ્યાલય-ભેસ્તાન, મહાજન અંધજન બાળાશ્રમ- કતારગામ, દીપદર્શન વિદ્યાલય-ડીંડોલીના ટ્રસ્ટી તેમજ આચાર્યશ્રીઓ હાજર રહ્યા હતા. જેમાં કૉલેજના બીજા વર્ષના સેમેસ્ટર - 4ના તાલીમાર્થીઓએ  ઇન્ટરવ્યુ આપ્યા હતા.